નવીન ઝા, અમદાવાદઃ સામાન્ય રીતે અમદાવાદ ટ્રાફિક પોલીસને (Ahmedabad Traffic police) લઈ કોઈ દંડની કાર્યવાહી અથવા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતું કામને લઈ જાહેરનામું (notification) બહાર આવતું હોય છે. પરંતુ અમદાવાદમાં ટ્રાફિક પોલીસે હાથમાં બેનર (Banner) લઈને ઉભી હતી અને જેને જોઈને લોકો પણ ચોંકી ગયા કારણ કે તે લોકો દંડ નથી લઈ રહયા હતા.