નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના (Ahmedabad shrey hsopital) નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.પોલીસે હાલ તો અકસ્માતનો (investigation of shrey hospital fire accident) ગુનો દાખલ કરેલ છે અને તપાસ કરી રહી છે. પરંતુ પોલીસ નું કેહવું છે કે આ મામલે fsl (FSL Report) રિપોર્ટની રાહ જોવા માં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થશે.