PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સંત સંમેલન, મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા
PSM @100: અમદાવાદના ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ત્યાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો તસવીરોમાં જોઈએ સંત સંમેલનની ઝાંખી...
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી સંતો હાજર રહ્યા હતા.
2/ 8
સંત સંમેલનમાં પધારેલા સંતોનું સ્વાગત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેટલું જ નહીં, તેમની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.
3/ 8
ભારતભરમાંથી આવેલા સંતોએ પ્રમુખ સ્વામી મહારાજની પાદુકાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
4/ 8
મોટી સંખ્યામાં ઉમટેલા સંતોએ સમગ્ર પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈને ધન્યતા અનુભવી હતી.
5/ 8
શંકરાચાર્યજી, સરખેજ ભારતી આશ્રમના ઋષિ ભારતીજી સહિત મહંત સ્વામી અને અન્ય સંતોએ આ સંમેલનમાં હાજરી આપી હતી અને સાથે જ બેઠક પણ યોજી હતી.
6/ 8
આ સંત સંમેલનમાં શંકરાચાર્યજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નગરની મુલાકાત લીધી હતી.
7/ 8
મોટી સંખ્યામાં ઉમટેલા સંતોએ પ્રમુખ સ્વામી નગરમાં સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી અને સમગ્ર આયોજનના વખાણ કર્યા હતા. આ સાથે જ તમામ સંતોએ BAPSના વડા મહંત સ્વામી સાથે પણ મુલાકાત કરી હતી.
8/ 8
મોટી સંખ્યામાં ઉમટેલા સંતોએ સમગ્ર પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈને ધન્યતા અનુભવી હતી.
18