Home » photogallery » ahmedabad » ROPDA VILLAGE GOVERNMENT SCHOOL MAKE SCIENCE LABORATORY SO STUDENTS CAN UNDERSTAND SCIENCE AND MATHEMATICS SUBJECT VZ

અનોખી પહેલ: વિધાર્થીઓને વિજ્ઞાન તરફ વળવા અમદાવાદની સરકારી શાળાએ બનાવી સાયન્સ લેબ

Science lab in Government school: શાળાના આચાર્ય નિશિથ આચાર્ય (Nishith Acharya)નું કહેવું છે કે આ લેબ માત્ર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જ નહીં, ગામમાંથી અભ્યાસ કરતા કોઈ પણ વિધાર્થીઓ માટે ઉપયોગી રહેશે અને તેઓને આગળ વિજ્ઞાન વિષય શીખવા સમજવા માટે ઉપયોગી થશે