Home » photogallery » ahmedabad » ROAD ACCIDENT ZYDUS BRIDGE DUE TO STRAY CATTLE IMPORTANT HEARING ON GUJARAT HIGH COURT VZ

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: ઝાયડસ બ્રિજ પર અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત

Stray cattle menace: રાજ્યભરમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે 24મી ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરતા વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन