Home » photogallery » ahmedabad » RAIN FORECAST IN NAVRATRI 2022 GUJARAT WEATHER UPDATE AHMEDABAD SOUTH GUJARAT KP

નવરાત્રીના પાસનું સેટિંગ કરતા પહેલા હવામાનની જાણો આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં વરસશે વરસાદ

હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ વરસશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन