Home » photogallery » ahmedabad » RAIN FORECAST IN GUJARAT THERE WILL BE CHANCES OF RAIN IN MANY DISTRICTS FOR THE NEXT FIVE DAYS VC

Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી પાંચ દિવસ આ જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે

અમદાવાદઃ ચોમાસુ જવાની તૈયારી છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર વરસાદની આગાહી કરી છે. આ મામલે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन