Home » photogallery » ahmedabad » RABARI SAMAJ SAGAI MARRIAGE BESNA VIDHI CHANGE KP

રબારી સમાજનો પ્રેરણાદાયી નિર્ણય: સગાઇ, ચાંલ્લા, લગ્ન, ઝિયોડા અને બેસણાંમાં કરાયા ધરખમ ફેરફાર

Gujarat latest news: સોનું 1 પલ્લામાં 10 તોલાની મર્યાદામાં સોનાના દાગીના જ આપવા, સગાઈ વખતે સોનાનો દાગીનો આપવો નહી, શ્રીમંત પછી ખબર લેવા જઇએ કે પાછળથી રમાડવા જાય તો 11 માણસોની મર્યાદામાં જવુ અને સાથે કોઇ દાગીનો લઇ જવો નહી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन