PM Modi Gujarat Visit: વડાપ્રધાને ત્રણ દિવસમાં જાહેર સભાના સંબોધનમાં કોંગ્રેસ-આપનાં છોતરાં કાઢ્યાં
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના જુદા-જુદા સ્થળોએ લાખો લોકોની જનમેદનીને સંબોધન કર્યુ હતુ. તેમાં વડાપ્રધાને કોંગ્રેસ અને આપ પર આકરાં પ્રહાર કર્યા છે. આવો નજર કરીએ...