Home » photogallery » ahmedabad » PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

Ahmedabad News: અમદાવાદના ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં 600 એકર વિસ્તારમાં વિવિધ કલાકૃતિ અને પ્રદર્શનો રાખવામાં આવ્યા છે. આ વિવિધ કલાકૃતિ અને મુદ્રાઓ લોકોને આકર્ષિત રહી છે. તેટલું જ નહીં, આ સાથે જ પ્રેરણા અને સંદેશો આપી રહી છે.

  • 17

    PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

    બંને હાથ જોડતી મુદ્રા - પ્રમુખ સ્વામી હંમેશા વિન્રમ રહેતા અને બંને હાથ જોડાયેલી મુદ્રા પણ શતાબ્દી મહોત્સવમાં આવતા લોકોને વિન્રમ રહેવા સંદેશો આપી રહી છે.

    MORE
    GALLERIES

  • 27

    PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

    એકબીજાના હાથ પકડેલી મુદ્રા - પ્રમુખ સ્વામી હંમેશા તમામને સાથે લઈ ચાલતા. આ મુદ્રા હરિભક્તોને પ્રેરણા આપે છે કે, નાના મોટા તમામ લોકોને સાથે લઈને ચાલવું.

    MORE
    GALLERIES

  • 37

    PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

    પત્ર લખતી મુદ્રા - પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન સાડા સાત લાખથી પણ વધારે પત્રો લખ્યા હતા અને દરેકની સમસ્યાઓનું સમાધાન આપ્યું હતું. તેમજ માર્ગદર્શન પણ આપ્યું હતું.

    MORE
    GALLERIES

  • 47

    PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

    હાથમાં માળા જપતી મુદ્રા - પ્રમુખસ્વામી મહારાજના હાથમાં હંમેશા માળા રહેતી હતી અને તેઓ અવિરત ભક્તિમાં રહેતા હતા. આજે પણ અહીં તેમની ભક્તિના દર્શન થાય છે.

    MORE
    GALLERIES

  • 57

    PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

    હાથમાં કળશની મુદ્રા - પ્રમુખ સ્વામી મહારાજે 1100થી વધારે મંદિરોની જે સૃષ્ટિ રચી છે તેમાં વિધિપૂર્વક મંદિરોનો પ્રતિષ્ઠા વિકાસ થયો છે તેના આ મુદ્રામાં દર્શન થાય છે.

    MORE
    GALLERIES

  • 67

    PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

    પ્રમુખ સ્વામીનગરમાં પ્રમુખ સ્વામીના હાથની મુદ્રાઓ હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રમુખ સ્વામીની 45 ફૂટ ઊંચી પ્રતિમાની ચારેબાજુ 9 જેટલી હાથની વિવિધ મુદ્રાઓ બામ્બુ આર્ટમાંથી તૈયાર કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 77

    PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

    આ વિવિધ મુદ્રાઓ બંગાળના હરિભક્તો અને સંતોએ બનાવી છે. આ મુદ્રાઓ બનાવવા માટે અંદાજે એકાદ વર્ષનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેઓ આ કળામાં નિષ્ણાંત નથી છતાં પણ તેમણે પૂરેપૂરી મહેનતથી આ મુદ્રાઓ તૈયાર કરી છે.

    MORE
    GALLERIES