Home » photogallery » ahmedabad » 'તું સરસ લાગે છે', કહીને યુવતિની કમર પર હાથ મૂકી છેડતી, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ

'તું સરસ લાગે છે', કહીને યુવતિની કમર પર હાથ મૂકી છેડતી, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ

યુવતીનો આક્ષેપ કે આવારા તત્વોએ તેની છેડતી કરીને કહ્યું કે 'પોલીસમાં જાણ કરી તો જાનથી મારી નાંખીશુ;' મેઘાણીનગરમાં આવારા તત્વો બેફામ હોવાની રાવ

विज्ञापन

  • 15

    'તું સરસ લાગે છે', કહીને યુવતિની કમર પર હાથ મૂકી છેડતી, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ

    હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ:  મેઘાણીનગરમાં (Ahmedabad meghani nagar) રહેતા ચાર યુવકોએ અઢાર વર્ષની યુવતીની (Molestation of girl) છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. હદ તો ત્યાંથી કે છેડતી કરનાર યુવકોએ આ યુવતીને જાહેરમાં છેડતી કરી હતી અને તું બહુ સરસ લાગે છે એમ કહી તેની કમર (Touch west of girl) પર હાથ પણ મૂક્યો હતો. જોકે પોલીસને જણાવીશ તો મારી નાખીશું (Police) તેવી આ શખસોએ યુવતી અને તેના પરિવારજનોને ધમકી આપતા પોલીસે તે બાબતે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 25

    'તું સરસ લાગે છે', કહીને યુવતિની કમર પર હાથ મૂકી છેડતી, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ

    મેઘાણીનગરમાં (Meghani nagar Ahmedabad) રહેતી 43 વર્ષીય મહિલા તેના પતિ અને સંતાનો સાથે રહે છે. તેમની 18 વર્ષની દીકરી તેમના ઘર પાસે હતી. તે સમયે ત્યાં રહેતા છેડતી બાજ યુવકોએ તું જોરદાર દેખાય છે તેમ કહી તેની પર હસવા લાગ્યા હતા.

    MORE
    GALLERIES

  • 35

    'તું સરસ લાગે છે', કહીને યુવતિની કમર પર હાથ મૂકી છેડતી, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ

    જેથી આ યુવતીએ 'તમે મારી સામે જોઈને શું હસો છો તેમ કહેતા આરોપીએ આ યુવતીનો હાથ પકડી તારી કમર પણ સરસ છે તેમ કહી તેની છેડતી કરી ભાગી ગયા હતા.' જોકે આ મામલે યુવતીએ તેના પરિવારને વાત કરતા પરિવારજનોએ પોલીસને જાણ કરવાનો નિર્ણય લીધો હતો.

    MORE
    GALLERIES

  • 45

    'તું સરસ લાગે છે', કહીને યુવતિની કમર પર હાથ મૂકી છેડતી, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ

    આ યુવકોએ યુવતીને તું ભરત સાથે કેમ વાતો કરે છે એમ કહી તેનો હાથ પકડી છેડતી પણ કરી હતી. જેથી તમામ લોકોએ પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 55

    'તું સરસ લાગે છે', કહીને યુવતિની કમર પર હાથ મૂકી છેડતી, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ

    પરંતુ આ મહિલાએ તેની પુત્રીની છેડતી થતા ત્યાં રહેતા મનીષ પ્રજાપતિ, ભરત માળી, ભાવિક માળી અને જયદીપસિંહ રાજપુત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે છેડતી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES