Home » photogallery » ahmedabad » PM MODI TO INAUGURATE ATAL FOOT OVER BRIDGE CONSTRUCTED ON SABARMATI RIVER IN AHMEDABAD VZ

અમદાવાદીઓ આનંદો! શહેરની યશકલગીમાં ઉમેરાશે વધુ એક પીછું, અટલ ફૂટ ઓવરબ્રિજ તૈયાર, જુઓ આંખને ટાઢક આપતી તસવીરો

Ahmedabad foot over bridge: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફૂટ ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવેલું છે. જે પૂર્વ અને પશ્ચિમ કાંઠાને જોડશે.