જેમાં ધ્વજાના યજમાન તરીકે કાંતિભાઈ રામ, અન્નકુટના યજમાન તરીકે સંજયભાઈ પટેલ વિસલપુર વાળા તથા નવચંડી મહાયજ્ઞના યજમાન તરીકે રાજેશભાઈ જી. પટેલ અને રંજનબેન આર. પટેલ તથા તેમના પરિવારે લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે જ સાંજે મા ઉમિયાની મહાઆરતી કરાઈ હતી. મહાઆરતી બાદ સૌ ભક્તજનોએ મા ઉમિયાના પ્રસાદીનો લાભ લીધો હતો.