Home » photogallery » ahmedabad » Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબા

Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબા

ઘરના મોભી 95 વર્ષના હોવા છતાં પણ ગરબાનો અનેરો શોખ ધરાવે છે. પોતે પણ આ ઉમરે ઘરમાં જ ગરબા રમી પરિવારના સભ્યોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

विज्ञापन

  • 15

    Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબા

    દીપિકા ખુમાણ, અમદાવાદઃ કોરોના વાયરસને (coronavirus) કારણે આ વર્ષે  નવરાત્રીમાં (Navratri 2020) મેળવડા નથી. સરકારી ગાઈડ લાઈનને (coronavirus Guideline) ધ્યાન પર રાખીને લોકો પણ જાન હે તો જહાન હેના સૂત્રને અપનાવ્યું છે. જેને લઇને અમદાવાદીઓએ પોતાના ઘર પરિવારમાં તમામ તકેદારી સાથે ગરબા (Garba) રમવાનું નક્કી કર્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબા

    અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં રહેતો આ છે ત્રિવેદી પરિવાર જ્યાં તેમના ઘરના મોભી 95 (પંચાણું) વર્ષના હોવા છતાં પણ ગરબાનો અનેરો શોખ ધરાવે છે. પોતે પણ આ ઉમરે ઘરમાં જ ગરબા રમી પરિવારના સભ્યોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબા

    માં દુર્ગાના બેઠા ગરબાનું મહત્વ સમજાવી માંની આરાધના કરી રહ્યા છે. આપણી પ્રાચીન પરંપરાને તેમણે બેઠા ગરબા ગાઇને બાળકો અને પરિવારના સભ્યો ખૂબજ ઉત્સાહી બનીને નવરાત્રીમાં આ કોરોના કાળમાં પણ આનંદ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબા

    આ પરિવારમાં લગભગ ચાર પેઢી ગરબા રમે છે. પહેલી પેઢીના લોકો ઊભા ગરબા અને બેઠા ગરબા રમીનેમાં દુર્ગાની આરાધના કરે છે. તો તેમના પછીની પેઢીને પણ પોતાના મિત્રોની સાથે ગરબા રમવાનો વસવસોના રહે અને પરિવાર સાથે ઘરમાં જ આ વર્ષે ની નવરાત્રી મહોત્સવ ઉજવી શકે તેવો માહોલ બનાવ્યો છે. જેને લઇને આ પરિવાર આજે ઉત્તમ દ્રષ્ટાંત બન્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબા

    કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઘર અને ટેરેસના કોનસેપ્ટ: અમદાવાદના નારણપુરા વિસ્તાર સાથે ઘણા અમદાવાદીઓ ટેરેસ પર ગરબા રમી રહ્યા છે. તો કેટલાક પોતાના ઘરમાં જ એન્જોય કરી રહ્યા છે. નવરાત્રીના માહોલમાં ગરબાને મિસ કરતા ખેલૈયાઓ હંમેશાં નવરાત્રીની રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસને કારણે અમદાવાદીઓ નવરાત્રીને મિસ કરવા નથી માંગતા.

    MORE
    GALLERIES