Home » photogallery » ahmedabad » METEOROLOGICAL DEPARTMENT PREDICTS HEAVY RAIN IN THE STATE AGAIN IN THE COMING DAYS RP

Rain forecast: આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાઈ ગયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन