Home » photogallery » ahmedabad » METEOROLOGICAL DEPARTMENT FORECAST FIVE DAYS OF RAIN DURING NAVRATRI 2022 RP

હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે વરસાદ પણ બોલાવશે રમઝટ

Rain in Navratri: અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી વાદળો ઘેરાયા હતા ત્યાં જ ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन