Home » photogallery » ahmedabad » MEETING OF GUJARAT TITANS PLAYERS WITH CHIEF MINISTER BHUPENDRABHAI PATEL RP

Gujarat Titans: ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની 'બેટિંગ', જુઓ PHOTOS

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની ટીમ આઇપીએલ 2022 (IPL 2022) ની ચેમ્પિયન બનતા જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે (CM BhupendraBhai Patel) અભિવાદન સમારોહમાં આખી ટીમ સાથે સંવાદ કર્યો હતો અને ટીમ સાથે આઇપીએલ સફરની તમામ વાતો વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ પણ પોતાના અનુભવો શેર કર્યા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन