હર્મેશ સુખડિયા, અમદાવાદ: સોલામા લગ્ને લગ્ને કુવારા (sola unmarried boy) યુવકે એક નહિ પરંતુ પાંચ યુવતી (marriage with five girls) સાથે લગ્ન કરીને વિશ્વાસઘાત કર્યો (fraud marriage case) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકની ચોથી પત્નીએ પોલીસ સ્ટેશનમા (police station) બળાત્કાર ની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની (police arrested fraud accused) ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ એક મહિલાએ સેટેલાઇટ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.