વિભૂ પટેલ, અમદાવાદ : રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ના પવન ફૂંકાઈ રહ્યા છે.જેના કારણે તાપમાન વધ્યું છે.પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી (Rain forecast) ત્રણ દિવસ વરસાદની (Three day rain alert) આગાહી કરવામાં આવી છે.રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસસ થશે.તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની (Heavy Rain forecast in Gujarat) સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 11-12-13 સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.