Home » photogallery » ahmedabad » KNOW RAIN FORECAST IN GUJARAT BY AMBALAL PATEL GUJARAT MONSOON 2020 VZ

ગુજરાતમાં કઈ તારીખે ફરીથી વરસાદ પડશે : જાણી લો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

વેલ માર્ક લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત પરથી ફંટાઈ જવાથી વરસાદનું જોર ઘટી જશે, હવે 15 જુલાઇથી વરસાદ થવાની આગાહી.