Home » photogallery » ahmedabad » Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

Dhandhuka Firing Case:ભાજપ નેતા (BJP leader) અને ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર (thakor sena pramukh Alpesh thakor) પણ પરિવારને સાંત્વના આપવા કિશન ભરવાડના ગામ ચચાણા ખાતે પહોંચ્યા હતા.

  • 16

    Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

    પ્રણવ પટેલ, અમદાવાદઃ ધંધુકામાં (Dhandhuka firing case) કિશન ભરવાડ ફાયરિગ વિથ મર્ડર કેસના (Kishan bharwad murder case) પડઘા સમગ્ર ગુજરાતમા પડ્યા છે. સ્વ. કિશન ભરવાડના પરિવારનો સાંત્વના આપવા સમાજમાં અગ્રણી અને રાજકિય નેતાઓ એક પછી એક ચચાણા ગામની મુલાકાત લઇ રહ્યા છે. ભાજપ નેતા (BJP leader) અને ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર (thakor sena pramukh Alpesh thakor) પણ પરિવારને સાંત્વના આપવા કિશન ભરવાડના ગામ ચચાણા ખાતે પહોંચ્યા હતા. કિશન ભરવાડની દિકરી હાથમાં લઇ તેના ઉજવળ ભવિષ્ય માટે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી હતી.

    MORE
    GALLERIES

  • 26

    Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

    ભાજપ નેતા અને ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતુ કે ગુજરાતમા ફરી એકવાર 2002ના જખ યાદ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગુજરાતમા રહેલ શાંતિ અને પ્રેમ ચારાનો તોડવાનો કેટલાક અસમાજિક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

    આવા અસામાજિક તત્વોને છડે ચોક કોરડાથી વિધવા જોઇએ. કેટલાક લોકો આજે ગુજરાતને તોફાન તરફ લઇ જવાનું કામ કરી રહ્યા છે . આ મુદ્દે રાજનીતી પણ ન થવી જોઇએ . કોઇ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકે અને આવી ઘટના બંને તે નિદનીય છે. આવા વિધર્મીઓ સામે સરકારે કડક પગલા લઇ દાખલો બેસાડવો જોઇએ.

    MORE
    GALLERIES

  • 46

    Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

    વધુમા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું કે સરકારી તંત્ર હજુ પણ કડક બનવું પડશે . હમેશાં ધર્મ ગુરુઓ સમાજ રાહ ચિધતા હોય છે પરંતુ આવા મૌલવીએ ધર્મના ઠેકેદાર બનવા જરૂર નથી . કટ્ટવાદીઓ માટે ગુજરાતમા કોઇ સ્થાન નથી. આ સરદાર અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે. કેટલાક લોકો ગુજરાતને તોડવા માંગે છે તેઓ સાંભળી લે જરૂર પડશે તો અલ્પેશ ઠાકોર તલવાર પણ કાઢશે. હાલ ગુજરાતમાં શસ્તી રાજનિતી થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 56

    Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

    મારાથી નમાલી રાજનિતી નહી થાય. કિશનના મોતનો મલાજો જાળવો જોઇએ. સમાજના નેતા કે રાજકિય પક્ષના નેતાઓ કોઇને ઉસ્કેરવા ન જોઇએ. પરંતુ આજે અવાજ તો ઉઠાવો પડશે કડક પગલા લેવા પણ પડશે.

    MORE
    GALLERIES

  • 66

    Kishan Bharwad Cas: કિશનની માસૂમ દિકરીને હાથમાં લઇ અલ્પેશ ઠાકોરે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી 

    આવા લોકો દાખલા રૂપ સજા થવી જોઇએ. ૨૦૦૨ ના જખ ફરી યાદ કરવાનો પ્રયાસ થયો છે. આરોપી કઇ પાર્ટી સાથે જોડાયેલા છે તે તપાસ થવી જોઇએ. સરકાર પણ જવાબદારી બંને છે કે તેઓ આવી ઘટના બનવી જ ન જોઇએ.

    MORE
    GALLERIES