Home » photogallery » ahmedabad » Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

dhandhuka firing case: હત્યાની ઘટના બાદ (Murder case) તપાસ ATSને સોંપવામાં આવતા કુલ 8 આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન ખુલાસાઓ સામે આવ્યા છે. માત્ર ATS જ નહીં અન્ય કેન્દ્રીય એજન્સીઓ (Central agency) પણ આ મામલે તપાસ માટે ATSનો સંપર્ક કરી રહી હોવાનું સામે આવ્યું  છે. 

  • 17

    Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

    અમદાવાદ: ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan bharwad murder case) એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં થઈ છે. જેમની પૂછપરછમાં સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. હત્યાની ઘટના બાદ તપાસ ATSને સોંપવામાં આવતા કુલ 8 આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન ખુલાસાઓ સામે આવ્યા છે. માત્ર ATS જ નહીં અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ આ મામલે તપાસ માટે ATSનો સંપર્ક કરી રહી હોવાનું સામે આવ્યું  છે.

    MORE
    GALLERIES

  • 27

    Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

    ATSના ACP બી એચ ચાવડાએ આ ઘટના બાદ થયેલી તપાસની વિગતો આપતા જણાવ્યું કે  ગત 25 તારીખ એ ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં શબ્બીર, ઈમ્તિયાઝ અને અમદાવાદના મૌલાના આયુબની ધરપકડ કર્યા બાદ તપાસ ATSને સોંપવામાં આવી હતી. જેમાં અત્યારસુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 37

    Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

    આ 8 આરોપીઓના રોલ અંગે જો વાત કરીએ તો કિસન અને ભૌમિક ભરવાડ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે શબ્બીર એ ગોળી મારી હત્યા કરી હતી. જેની સાથે પકડાયેલ ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો. આ ઉપરાંત જમાલપુરના મૌલાના આયુબની ધરપકડ થઈ તેમાં તેને શબ્બીરને હથિયાર પરું પડ્યું હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ અન્ય 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં દિલ્હીનો મૌલાના કમરગની છે.

    MORE
    GALLERIES

  • 47

    Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

    કમરગની સંગઠન ટી.એફ.આઈ લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવી રોજનો 01 રપિયો દાન મેળવે છે. ટી.એફ.આઈ ના 02 બેન્ક એકાઉન્ટ હોવાનું તપાસમાં સામે આવ્યું. બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. બેન્ક એકાઉન્ટ માં થયેલા નાણાંકીય વ્યવહારોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 57

    Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

    કમરગની અને સબીર ની મુલાકાત  અમદાવાદની શાહલમ ખાતેની મોટી મસઝીદ થઈ હતી. ટી.એફ.એ સંગઠન ના કમરગની ની બેવડી નીતિ સામે આવી રહી છે. સમાજ પર ટીકા ટિપ્પણી કરનાર લોકો પર કાયદાકીય પ્રકારીયા પણ કરાવતો અને જેહાદી ષડયંત્ર હેઠળ યુવાનોને હત્યા કરવા જેવા ગુનાઓ આચરવા માટે પ્રેરતો હતો.  અન્ય આરોપીઓમાં પોરબંદર હુસેન ખત્રીએ શબિરને રહેવાની વયવસ્થા કરી આપી હતી.

    MORE
    GALLERIES

  • 67

    Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

    આ ઉપરાંત મતીન મદાન જે ધંધુકાનો છે. ઘટના બાદ શબીરએ તેનો સંપર્ક કર્યો હતો જેને રહેવાની અને સંતાવાનીજમવાની અને 8 હજાર વ્યવસ્થા કરી આપી હતી તેની પણ  ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રમીઝ સેતા અને અઝીમ સેતાની ધરપકડ રાજકોટથી કરાઈ જે પોસ્ટલના મૂળમાં હતા.

    MORE
    GALLERIES

  • 77

    Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

    અમદાવાદ મન મૌલના આયુબના ઘરમાંથી જજબાઈ શાદત નામનું પુસ્તક જર કબ્જે કર્યા છે. જેમાં ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનાર ગુસતાકી માફ નહિ કરવા જલ્દ લખાણ લખયાનું તપાસમાં ખુલ્યું છે. વધુ પકડાયેલા 03 આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    MORE
    GALLERIES