Home » photogallery » ahmedabad » INCREASE IN CORONAVIRUS CASES IN GUJARAT FIND OUT WHERE AND HOW MANY CASES WERE REPORTED RP

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાએ સ્પિડ પકડી, એક્ટીવ કેસનો આંકડો 900 પાર, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India)ની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત કેસ વધી રહ્યા હતા. ત્યાં જ 14 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 14-06-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) પણ હવે ડરાવી રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ હવે 900 ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 14 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 165 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 92 કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन