Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણજના પ્રમુખ સ્વામી નગર પહોંચી ગયા છે. તેમણે મહંત સ્વામી સાથે પ્રમુખ સ્વામી નગરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં છે. તેટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણજના પ્રમુખ સ્વામી નગર પહોંચીને મહંત સ્વામી સાથે પ્રમુખ સ્વામી નગરનું ઉદ્ઘાટન કર્યુ હતુ.
2/ 8
આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં છે. તેટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા છે.
3/ 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પ્રમુખ સ્વામી મહારાજની 45 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પણ કર્યુ છે.
4/ 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીએ વિધિવત્ રીતે શાસ્ત્રોક્ત પૂજાવિધિ સાથે નગરનું ઉદ્ઘાટન કર્યુ હતુ.
5/ 8
પ્રમુખ સ્વામી નગરમાં અનેકવિધ આકર્ષણો મૂકવામાં આવ્યા છે.
6/ 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લીધી હતી.
7/ 8
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
8/ 8
પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે. તેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે.
પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે. તેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે.