Home » photogallery » ahmedabad » HEAVY RAINS WREAKED HAVOC IN GUJARAT SEE THE SCENES OF DEVASTATION IN THE PICTURES RP

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી, અમદાવાદ-વલસાડ સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. શાહે કહ્યું કે લોકોની મદદ માટે SDRF અને NDRFની 18 પ્લાટુન તૈનાત કરવામાં આવી છે. જરૂર પડ્યે વધુ મદદ પૂરી પાડવામાં આવશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन