Home » photogallery » ahmedabad » HEAVY RAINS IN AHMEDABAD CREATED SCENES OF TRAFFIC JAMS IN THE CITY RP

Ahmedabad Rain: અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે હાટકેશ્વર બેટમા ફેરવાયું, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

અમદાવાદ શહેરમાં આજે સમી સાંજે અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના મણિનગર, આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે પર પવન સાથે વરસાદ વરસ્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन