અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં ૪ ઇંચ, ચકુડિયા - ૨.૫ ઇંચ, પાલડી -૨.૫ ઇંચ , વિરાટનગર -૨ ઇંચ, ઓઢવ - ૨ ઇંચ, ઉસ્માનપુર -૨, નરોડા -૨ ઇંચ, બોડકદેવ - પોણા બે ઇંચ, મેમ્કો - ૪૦ એમ એમ, મણિનગર - ૪૦ એમ એમ, ગોતા - ૩૯ એમ એમ, દુધેશ્વર - ૩૮ એમ એમ, રાણીપ - ૩૨ એમ એમ , કોતરપુર - ૩૨ એમ અમ , ચાંદખેડા - ૨૭ એમ એમ અને વટવા - ૨૦ એમ એમ વરસાદ નોંધાયો છે.
એએમસી મોન્સુન કંટ્રોલ રૂમને વરસાદી પાણી ભરાવાની ૨૪ ફરિયાદ મળી, ઝાડ પડવાની ૧૦ ફરિયાદ મળી. જેમાં પાંચ કુવા પાસે વિશાળ કાય વૃક્ષ ધરાશાયી થતા ફાયર ટીમ દ્વારા મહામેનતે વૃક્ષ દુર કરાયું હતુ. એક સમય માટે રસ્તો પણ ડાયવર્ઝન આપવાની ફરજ પડી હતા. ભયજનક મકાનની એક ફરિયાદ, રસ્તા બ્રેક ડાઉન થવાની બે ફરિયાદ મળી હતી. એક સમયે સાવચેતી ભાગરૂપે મિઠાખંડી અન્ડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.