Home » photogallery » ahmedabad » HARDIK PATEL RESIGNATION LETTER CONGRESS DID NOTING FOR GUJARAT AND GUJARATI VZ

હાર્દિક પટેલનો સ્ફોટક પત્ર: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાતીઓ પ્રત્યે નફરત,' જાણો રાજીનામાના પત્રમાં શું લખ્યું?

Hardik Patel resignation letter: "કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનું કોઈ પણ મુદ્દા પ્રત્યે ગંભીર ન હોવું મોટો મુદ્દો રહ્યો છે. હું જ્યારે પણ કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને મળ્યો ત્યારે લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યા સાંભળવાને બદલે મોબાઇલ અને અન્ય વસ્તુઓ પર હતું."