Home » photogallery » ahmedabad » Gujarat Weather News Update: ગુજરાતમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે ઠંડીનો ચમકારો થશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો

Gujarat Weather News Update: ગુજરાતમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે ઠંડીનો ચમકારો થશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો

Gujarat Winter forecast: ગુજરાતમાં હાલ હવામાન બદલાઇ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાઇ રહ્યો છે. રાજ્યમાં અનેક શહેરોનું તાપમાનમાં ઘટાડો થયો છે. આ પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે. મોડી રાતે બે થી ત્રણ ડિગ્ર તાપમાનમાં ઘટાડો થશે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन