Home » photogallery » ahmedabad » GUJARAT WEATHER UPDATE RAIN FORECAST 11 SEPTEMBER 2022 KP

Gujarat Weather update: ભાદરવો રહેશે ભરપૂર? ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી જાણો કેવું રહેશે હવામાન, ક્યાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain Forecast: ગાજવીજ સાથે વરસાદ વચ્ચે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી રહી છે. 40 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવનો સાથે વરસાદની આગાહી છે. આગામી 12,13,14 સપ્ટેમ્બરે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन