Home » photogallery » ahmedabad » GUJARAT WEATHER UPDATE HEATWAVE FORECAST RED ALERT YELLOW ALERT KP

Gujarat weather Update: આજે અમદાવાદમાં રેડ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ, 10 જિલ્લામાં હીટવેવની આગાહી

Gujarat weather News: સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઉતરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.