Home » photogallery » ahmedabad » અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

Ahmedabad Rain: શનિવારે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેને લઈને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

विज्ञापन

  • 17

    અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

    અમદાવાદમાં સાંજ પડતાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 27

    અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

    પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચાંદખેડા, નિકોલ, એસ.પી. રિંગ રોડ પર ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 37

    અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

    ઉલ્લેખનીય છે કે, ભરઉનાળે વરસાદી માહોલ છવાતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. તો અનેક જગ્યાએ વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.

    MORE
    GALLERIES

  • 47

    અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

    ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 57

    અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

    આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે બરવાળા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 67

    અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન વિભાગે 23 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ઠેર-ઠેર અનેક જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ છવાઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 77

    અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો; વાહનચાલકોને હાલાકી

    મહત્ત્વનું છે કે, કમોસમી વરસાદને કારણે ખેત ઉત્પાદનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને રડવાનો વારો પણ આવ્યો છે.

    MORE
    GALLERIES