Home » photogallery » ahmedabad » GUJARAT WEATHER NEWS HEATWAVE PREDICTION TEMPERATURE INCREASE MONSOON KP

Gujarat Heatwave update: ગુજરાતમાં પવનની દિશા બદલતાં ગરમીમાં થશે વધારો, ત્રણ દિવસ આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી

Gujarat weather: રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 43 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યુ. જ્યારે સુરેન્દ્રનગરમાં 42.8, અમદાવાદમાં 42.4 ડિગ્રી, કંડલામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.