અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે જેના લીધે તારીખ 22 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. દેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેના કારણે ઠંડી વધવાની શક્યતા વધુ છે. તેમણે ભારે હિમવર્ષાના કારણે ઠંડી વધુ રહેવાની પણ આગાહી કરી છે.