Home » photogallery » ahmedabad » Gujarat Weather Forecast: સાચવજો! આજે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પડશે હાડ થીજવતી ઠંડી

Gujarat Weather Forecast: સાચવજો! આજે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પડશે હાડ થીજવતી ઠંડી

Gujarat Weather News: રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 9.3 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર ઠંડા પવન પણ ચાલુ રહ્યા હતા. રાજ્યના 7 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन