Home » photogallery » ahmedabad » GUJARAT TODAY WEATHER FORECAST 2ND SEPTEMBER TAPI NARMADA VALSAD NAVSARI SURAT KP

Gujarat Weather Forecast: ગુજરાતીઓ સાવધાન! આજે આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી

Gujarat Weather Today, 2 September 2022: સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન હોય છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે સાથે જ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन