Home » photogallery » ahmedabad » GUJARAT RAINFALL DATA 1 JULY 11 INCH RAIN IN BORSAD TALUKA 8 INCH RAIN IN KAMREJ SURAT VZ

Gujarat Rainfall Data: રાજ્ય પર મેધરાજાએ હેત વરસાવ્યું, બોરસદમાં આભ ફાટ્યું, 11 ઇંચ વરસાદ ખાબક્યો; સુરતના કામરેજમાં 8 ઇંચ વરસાદ

Gujarat Monsoon 2022: રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 9.41 ટકા વરસાદ પડ્યો છે. હાલ એવા છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી સરેરાશ 18.40 એમ.એમ., વરસાદ પડ્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन