Home » photogallery » ahmedabad » GUJARAT RAIN UPDATE IMD FORECAST ORANGE ALERT KP

Gujarat rain update: સાચવજો! ગુજરાતના આ વિસ્તારોમાં આજે છે ઓરેન્જ એલર્ટ, પડશે ધોધમાર વરસાદ

Gujarat rain forecast: હવામાન વિભાગ દ્વારા કચ્છ, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી 21 ઇંચ સાથે મોસમનો 61 ટકા વરસાદ નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन