Home » photogallery » ahmedabad » Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast Today 7 September: ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ નહીં રહે અથવા ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ પછી વરસાદની પ્રવૃત્તિ વધવાની શક્યતા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन