Home » photogallery » ahmedabad » GUJARAT RAIN FORECAST TODAY 12 SEPTEMBER HEAVY RAIN EXPECTED IN SOUTH AND SAURASHTRA VZ

Gujarat Rain Forecast: ગુજરાતમાં ભાદરવો ભરપૂર, પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast Today: અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે એટલે મંગળવારે પણ ભારે વરસાદની આગાહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन