Home » photogallery » ahmedabad » GUJARAT RAIN FORECAST AMBALAL PATEL MONSOON 2022 KP

Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન, ગુજરાતમાં આ તારીખથી ફરી પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain update: ગુજરાતના મોટા ભાગના ડેમો ભરાય ગયા છે. આ સાથે નદીઓ બે કાંઠે વહી રહી છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે અને અત્યંત ભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन