Home » photogallery » ahmedabad » GUJARAT RAIN FORECAST ALERT IN SOUTH GUJARAT AND SAURASHTRA KP

Gujarat Monsoon alert: જાણો ગુજરાતમાં ત્રણ દિવસ ક્યાં પડશે સાંબેલાધાર વરસાદ, આ વિસ્તારોમાં છે એલર્ટ થઇ જજો સાવધાન

Gujarat rain forecast: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ આગામી 4 દિવસ રાજ્યમાં જે પ્રકારે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે એને જોતાં મેઘરાજા જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन