Home » photogallery » ahmedabad » GUJARAT RAIN FORECAST 5 INCHES IN JAMBUGHODA RAIN IN 91 TALUKS RAIN FORECAST FOR COMING 3 DAYS AZ

Gujarat Rain Forecast: જાંબુઘોડામાં 5 ઈંચ, 91 તાલુકામાં વરસાદ; 3 દિવસની આગાહી

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જાંબુઘોડામાં 5 ઈંચ, મોરવા હડફમાં 4 અને ગોધરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन