Home » photogallery » ahmedabad » GUJARAT RAIN FORECAST 18TH JULY MONSOON ACTIVITY INCREASE AFTER 22 JULY METEOROLOGICAL DEPARTMENT VZ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ફરીથી વધશે; હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને કરી આગાહી

Gujarat Rain Forecast: "19 તારીખે પણ ગુજરાત ક્ષેત્રમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવન છે. 20 અને 21 તારીખે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે."

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन