Home » photogallery » ahmedabad » GUJARAT LATEST RAIN FORECAST 7TH JULY HEAVY RAIN IN SAURASHTRA AND SOUTH METEOROLOGICAL DEPARTMENT VZ

Gujarat Rain Forecast: હવામાન વિભાગની નવી આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन