Home » photogallery » ahmedabad » GUJARAT HAS REPORTED THE HIGHEST NUMBER OF CORONAVIRUS CASES AFTER THREE MONTHS RP

Gujarat Corona Update: ગુજરાતમાં ત્રણ મહિના બાદ કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા

Gujarat Corona Update: દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) ની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા કેસમાં મોટો વધારો નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના પછી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 07 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 07-06-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત વધી રહ્યો છે. રાજ્યમાં 200ના આંકડાએ રહેતા એક્ટિવ કેસ હવે 363એ પહોંચી ગયો છે.રાજ્યમાં આજે 07 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 72 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन