રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોનની થર્ડ વેવ વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3,897 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે. આજે રાજ્યમાં 19 મોત (Gujarat corona Deaths) થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 10273 દર્દી સાજા થયા છે.
આજે ભાવનગર શહેરમાં 36, પાટણમાં 33, તાપીમાં 31, મોરબીમાં 26, અમદાવાદ જિલ્લામાં 25, નવસારીમાં 23, જામનગર શહેરમાં 18, વલસાડમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીરસોમનાથમાં 15, દેવભૂમિ દ્વારકામાં 13, પંચમહાલમાં 13, અરવલ્લી ડાંગમાં 12-12, જામનગરમાં 08, જૂનાગઢ, નર્મદામાં 6-6, મહીસાગરમાં 4, ભાવનગરમાં જિલ્લામાં છોટાઉદેપુરમાં જૂનાગઢ શહેરમાં પોરબંદરમાં 2-32 કેસ નોંધાયા છે.