Home » photogallery » ahmedabad » Gujarat corona Update: રાજ્યમાં coronaના કેસમાં સતત ઘટાડો, આજે વધુ 35 મોત

Gujarat corona Update: રાજ્યમાં coronaના કેસમાં સતત ઘટાડો, આજે વધુ 35 મોત

રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 6097 કેસ નોંધાયા છે.

विज्ञापन

  • 15

    Gujarat corona Update: રાજ્યમાં coronaના કેસમાં સતત ઘટાડો, આજે વધુ 35 મોત

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 6097 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે. આજે રાજ્યમાં 35 મોત (Gujarat corona Deaths) થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 12105 દર્દી સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat corona Update: રાજ્યમાં coronaના કેસમાં સતત ઘટાડો, આજે વધુ 35 મોત

    રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 1985 કેસ, વડોદરા શહેરમાં 1215, વડોદરા જિલ્લામાં 297, રાજકોટ શહેરમાં 237, સુરત શહેરમા 204, ગાંધીનગર શહેરમાં 203, ખેડામાં 181, મહેસાણામાં 173, સુરત જિલ્લામાં 154, કચ્છમાં 151, રાજકોટમાં 135, આણંદમાં 89, બનાસકાંઠમાં 88, સાબરાકંઠામાં 80, મોરબીમાં 79, ભાવનગર કોર્પોરેશનમાં 77 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat corona Update: રાજ્યમાં coronaના કેસમાં સતત ઘટાડો, આજે વધુ 35 મોત

    જામનગર, ગાંધીનગર શહેરમાં 75-75, ભરૂચમાં 61, પાટણમાં 60, તાપીમાં 59, નવસારીમાં 58, પંચમહાલમાં 54, વલસાડમાં 42, અમદાવાદ જિલ્લામાં 40, દાહોદમાં 28, દેવભૂમિ દ્વારકામાં 21, ભાવનગરમાં 20, અરવલ્લીમાં 19, અમરેલીમા 18, ડાંગમાં 18, જૂનાગઢમાં 17, છોટાઉદેુપરમાં, સુરેન્દ્રનગરમાં 14-14, ગીરસોમનાથ-મહીસાગરમાં 13-13, પોરબંદરમાં 4, બોટાદમાં 01 મળીને કલુ 6097 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat corona Update: રાજ્યમાં coronaના કેસમાં સતત ઘટાડો, આજે વધુ 35 મોત


    રાજ્યમાં એક્વિકેસનો આંકડો 57521 પર આવી ગયો છે. આ પૈકીના 248 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 57273 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે રાજ્યમાં 1123499 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં મૃત્યુ 10614 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat corona Update: રાજ્યમાં coronaના કેસમાં સતત ઘટાડો, આજે વધુ 35 મોત

    રાજ્યમાં આજે વધુ 35 મોત થયા છે. આ 35 પૈકીના 8 મોત અમદાવાદ શહેરમાં, વડોદરા શહેરમાં 4, વડોદરા જિલ્લો, રાજકોટ શહેર, સુરત શહેર, મોરબી, ગાંધઈનગર, જામનગર શહે, અમદાવાદ જિલ્લો, અરવલ્લીમાં 1-1 મોત થયા છે. મહેસાણા, સુરત જિલ્લો, રાજકોટ જિલ્લો,મોરબીમાં 1, ભાવનગર શહેરમાં 3, ભરૂચમાં 2 મળીને કુલ 35 મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 2,34,350 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES