Home » photogallery » ahmedabad » GUJARAT CORONA UPDATE ONE PATIENT DIED WITH 282 CORONA POSITIVE CASES IN GUJARAT TODAY RP

Gujarat Corona Update: ગુજરાતમાં આજે 282 કોરોના કેસ સાથે એક દર્દીનું મોત, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 282 કેસો નોંધાયા છે. જ્યારે 352 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन