રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 14,871 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો બીજો મોટો ઘટાડો છે. (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ ઘટવાની સાથે આજે મોતની સંખ્યા પણ ઘટી છે. આજે 21 મોત થયા છે. રાજ્યમાં આજે નવા કેસની સામે 20,829 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 5248 કેસ, વડોદરા શહેરમાં 2412 કેસ, રાજકોટ શહેરમાં 944 કેસ, સુરત શહેરમાં 834 કેસ, વડોદરા જિલ્લામાં 604 કેસ, ગાંધીનગર શહેરમાં 544 કેસ, મહેસાણામાં 403 કેસ, સુરત જિલ્લામાં 394 કેસ, કચ્છમાં 312 કેસ, રાજકોટ જિલ્લામાં 291 કેસ, આણંદમાં 245 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસલ, પાટણમાં 230 કેગાંધીનગર જિલ્લામાં 202 કેસ, અને જામનગર શહેરમાં 201 કેસ નોંધાયા છે.
આજે ખેડામાં 200, ભરુચમાં 158, સાબરકાઠામાં 142, નવસારીમાં 132, મોરહબીમાં 125, વલસાડમાં 117, અમેરલીમાં 95, અમદાવાદ જિલ્લામાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ શહેરમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટાઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 મળી અને 14871 નવા કેસ નોંધાયા છે.
<br />આજે રાજ્યમાં કુલ 20,829 દર્દીઓ સરકારી ચોપડે સાજા થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8336, વડોદરા શહેરમાં 1332, રાજકોટ શહેરમાં 1259, સુરત શહેરમાં 3569, ગાંધઈનગરમાં 442, ભાવનગર શહેરમાં 525 સુરત જિલ્લામાં 721, કચ્છમાં 343,. વલસાડમાં 385 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં આજે પ્રજાસત્તાકદિને 217441 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.